gu_tn_old/mat/24/45.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને, જયારે તેઓ(ઈસુ) પાછા આવશે તે માટે તૈયાર રહેવાનું સમજાવવા માટે એક ઘરધણી અને ચાકરનું દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: @)

So who is the faithful and wise servant whom ... at the right time?

તેમના શિષ્યોને વિચારતા કરવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે? તે એક છે જેને તેના માલિકે ... વખતસરનો કારભારી ઠરાવ્યો છે."" અથવા ""વિશ્વાસુ અને બુદ્ધિમાન નોકર જેવા બનો, જેને તેના માલિકે કારભારી ઠરાવ્યો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

to give them their food

તેના માલિકના ઘરમાંના લોકોને ભોજન આપવા