gu_tn_old/mat/24/40.md

886 B

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને તેમના પાછા આવવા વિશે અને તૈયાર રહેવા કહે છે.

Then

આ ત્યારે થશે જ્યારે માણસનો દીકરો આવશે.

one will be taken, and one will be left

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) માણસનો દીકરો એકને આકાશમાં લઈ જશે અને બીજાને શિક્ષા ભોગવવા માટે પૃથ્વી પર રહેવા દેશે અથવા 2) દૂતો શિક્ષા માટે એકને દૂર કરશે અને બીજાને આશીર્વાદ માટે છોડી દેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)