gu_tn_old/mat/24/26.md

872 B

if they say to you, 'Look, he is in the wilderness,' do not

આ પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ તમને કહે કે ખ્રિસ્ત રાનમાં છે તો જતા નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

Or, 'See, he is in the inner rooms,'

આ પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અથવા, જો કોઈ તમને કહે કે ખ્રિસ્ત ઓરડામાં છે તો માનતા નહીં,"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

in the inner rooms

અંગત ઓરડામાં અથવા “ગુપ્ત સ્થાનમાં”