gu_tn_old/mat/24/04.md

557 B

Be careful that no one leads you astray

અહીં ""તમને ગેરમાર્ગે દોરે છે"" એ એક એવું રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. વૈકલ્પિક ભાષાંતર: ""સાવચેત રહો કે તમને કોઈ ભુલાવે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)