gu_tn_old/mat/24/03.md

688 B

What will be the sign of your coming and of the end of the age?

અહીં ""તમારું આવવું"" એનો અર્થ છે કે જ્યારે ઈસુ સામર્થ્યમાં પાછા આવશે અને પૃથ્વી પર તેમના રાજ્યની સ્થાપના કરશે અને આ યુગનો અંત આણશે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી આવવાની નિશાની કઈ છે અને જગતના અંતની નિશાની કઈ છે તે અમને કહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)