gu_tn_old/mat/24/02.md

1.3 KiB

Do you not see all these things?

ઈસુ શિષ્યોને હવે જે કહેવાના છે તે વિશે શિષ્યો ગહન વિચાર કરે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ બધી ઇમારતો વિશે મને તમને કંઈક કહેવા દો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

certainly one stone will not be left on another here, that will not be torn down

તે સૂચવે છે કે દુશ્મનના સૈનિકો પત્થરો તોડી નાખશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે દુશ્મન સૈનિકો આવશે, ત્યારે તેઓ આ ઇમારતોમાંના દરેક પથ્થરને તોડી નાખશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])