gu_tn_old/mat/24/01.md

8 lines
490 B
Markdown

# Connecting Statement:
ઈસુ ફરીથી આવનાર છે તે પહેલાં જે ઘટનાઓ બનશે તેનું વર્ણન કરવાની શરૂઆત ઈસુ કરે છે.
# from the temple
તે સૂચવે છે કે ઈસુ મંદિરમાં ગયા ન હતા. તે મંદિરની આસપાસના આંગણામાં હતા. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])