gu_tn_old/mat/22/45.md

1.5 KiB

General Information:

[માથ્થી 19: 1] (../19/01.md)માં શરૂ થયેલ વૃતાંતનો આ અંત છે, જે ઈસુની યહૂદીયામાંની સેવાઓ વિશે જણાવે છે.

Connecting Statement:

ઘણા મુશ્કેલ પ્રશ્નો સાથે ઈસુને ફસાવવાનો પ્રયાસ કરતા ધાર્મિક આગેવાનો વિશેના વૃતાંતનું આ સમાપન છે.

If David then calls the Christ 'Lord,' how is he David's son?

ઈસુએ જે કહી રહ્યા છે તેના વિશે ધાર્મિક આગેવાનો ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દાઉદ તેમને 'પ્રભુ' કહે છે, તેથી ખ્રિસ્ત ફક્ત દાઉદના વંશજ કરતા પણ વિશેષ હોવા જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

If David then calls the Christ

દાઉદ ઈસુને ""પ્રભુ"" તરીકે ઓળખાવે છે, કેમ કે ઈસુ માત્ર દાઉદના વંશજ જ ન હતા, પરંતુ દાઉદ કરતાં પણ તેઓ(ઈસુ) સર્વોચ્ચ હતા.