gu_tn_old/mat/22/43.md

1.3 KiB

General Information:

ઈસુએ ગીતશાસ્ત્રમાંથી ટાંક્યું છે કે ખ્રિસ્ત ""દાઉદના દીકરા"" હોવા સાથે દાઉદના દિકરાથી પણ અતિ વિશેષ છે.

How then does David in the Spirit call him Lord

જે ગીતશાસ્ત્રનો ઉલ્લેખ ઈસુ હવે કરવાના છે તે વિશે ધાર્મિક આગેવાનો ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો મને કહો કે આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

David in the Spirit

દાઉદ, જેને પવિત્ર આત્મા પ્રેરણા આપે છે. આનો અર્થ એ છે કે પવિત્ર આત્મા જે પ્રેરણા આપે છે તે દાઉદ બોલે છે.

call him

અહીં “તેને/તેમને” તે ઈસુનો ઉલ્લેખ કરે છે કે તેઓ(ઈસુ) પણ દાઉદના વંશજ છે.