gu_tn_old/mat/22/13.md

1.7 KiB

Connecting Statement:

ઈસુ લગ્ન જમણનું દ્રષ્ટાંતનું સમાપન કરે છે.

Bind this man hand and foot

તેના હાથ પગ બાંધીને તેને બહાર ફેંકી દો.

the outer darkness

અહીં ""બાહ્ય અંધકાર"" એ રૂપક છે કે ઈશ્વર જેને નકારે છે તેઓએ તે સ્થાને મોકલવામાં આવશે. આ તે સ્થાન છે કે જે ઈશ્વરથી સંપૂર્ણપણે સદાકાળ માટે અલગ થઈ ગયેલું છે. જુઓ કે તમે આનો અનુવાદ[માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરથી સદાકાળ દુર એક અંધકારનું સ્થળ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

weeping and the grinding of teeth

દાંત પીસવું એ પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસીનતા અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ[માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાં તેમના અસહ્ય દુઃખને રડવા દ્વારા વ્યક્ત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)