gu_tn_old/mat/21/42.md

2.7 KiB
Raw Permalink Blame History

General Information:

ઈસુ યશાયા પ્રબોધકની વાતમાંથી બતાવે છે કે જેને ધાર્મિક આગેવાનોએ નકારી કાઢ્યો છે તેને ઈશ્વર સન્માન આપશે.

Connecting Statement:

અહીં ઈસુ બળવાખોર ચાકરનું દ્રષ્ટાંત સમજાવવાનું શરુ કરે છે.

Jesus said to them

હવે પછીનો પ્રશ્ન ઈસુ કોને પૂછે છે તે અસ્પષ્ટ છે. ઈસુ જેઓને પ્રશ્ન પૂછે છે તેઓને દર્શાવવાની જરૂર જો હોય તો તમે જેમ [માથ્થી 21:41] (../21/41.md)માં દર્શાવ્યું તે પ્રમાણે દર્શાવો.

Did you never read ... our eyes'?

આ શાસ્ત્રનો અર્થ વિશે તેમના સાંભળનારાઓ ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જે વાંચ્યું છે તે વિશે વિચાર કરો ... આંખો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

The stone which the builders rejected has been made the cornerstone

ઈસુ ગીતશાસ્ત્રમાંથી અવતરણ ટાંકે છે. આ એક રૂપક છે જેનો અર્થ છે ધાર્મિક આગેવાનો, બાંધનારાઓની જેમ, ઈસુનો નકાર કરશે, પણ ઈશ્વર તેમને તેમના રાજ્યમાં સૌથી મહત્વના બનાવશે, ઈમારતમાં ખુણાના મુખ્ય પથ્થરના જેવા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

has become the cornerstone

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખૂણાનો મુખ્ય પથ્થર બની ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

This was from the Lord

ઈશ્વરે આ મહાન બદલાવ આણ્યો છે.

it is marvelous in our eyes

અહીંયા ""આપણી આંખોમાં"" જોવું દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જોવું તે અદભુત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)