gu_tn_old/mat/21/33.md

1.5 KiB

Connecting Statement:

ધાર્મિક આગેવાનોને ઠપકો આપવા અને તેમના અવિશ્વાસને સચિત્ર સમજાવવા માટે ઈસુ એક બળવાખોર સેવકનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

a landowner

એક માણસ જે એક જમીનનો માલિક હતો

a hedge

દીવાલ અથવા “વાડ બાંધી”

dug a winepress in it

દ્રાક્ષાવાડીમાં ખોદાણ કરાવ્યું અને તેમાં દ્રાક્ષા રોપી

rented it out to vine growers

માલિક હજુ પણ દ્રાક્ષાવાડીનું માલિકીપણું ધરાવતો હતો, પણ તેણે દ્રાક્ષ ઉગવનારાઓને તે વાડી સંભાળ માટે આપી. જ્યારે વાડીની દ્રાક્ષ પાકીને તૈયાર થઇ જાય ત્યારે આ દ્રાક્ષ ઉગવનારાઓએ અમુક દ્રાક્ષ માલિકને આપી બીજી દ્રાક્ષ પોતાના માટે રાખવાની હતી.

vine growers

આ એ લોકો છે કે જેઓ દ્રાક્ષાવાડીની સંભાળ લે છે અને તેની કાળજી રાખે છે.