gu_tn_old/mat/21/28.md

952 B

Connecting Statement:

ધાર્મિક આગેવાનોને ઠપકો આપવા અને તેમના અવિશ્વાસને સચિત્ર સમજાવવા માટે ઈસુ બે પુત્રો વિશેનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

But what do you think?

ધાર્મિક આગેવાનોને પડકાર આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે કે જેથી તેઓ દ્રષ્ટાંત વિશે ઊંડાણથી વિચાર કરે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મને કહો કે હું તમને જે કહેવાનો છું તે વિશે તમે શું વિચારો છો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)