gu_tn_old/mat/21/23.md

1.0 KiB

Connecting Statement:

ધાર્મિક આગેવાનો ઈસુને તેમના અધિકાર વિશે પ્રશ્ન કરે છે તે વિશેના વૃતાંતની આ શરુઆત છે.

When he had come into the temple

તે સૂચિત છે કે ઈસુએ ખરેખર મંદિરમાં પ્રવેશ કર્યો નથી. તેમણે મંદિરની આસપાસના આંગણામાં પ્રવેશ કર્યો હતો.(જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

these things

ઈસુ મંદિરમાં શિક્ષણ અને સાજાપણું આપે છે તે સબંધી તેમના અધિકારનો તથા અગાઉના દિવસે ખરીદદારો અને વેચાણકર્તાઓને ઈસુએ બહાર કાઢ્યા હતા તેનો પણ સંભવતઃ અહીં ઉલ્લેખ છે.