gu_tn_old/mat/21/15.md

2.1 KiB

General Information:

16 મી કલમમાં, ઈસુ લોકોને સમજાવવા માટે અને યોગ્ય જવાબ આપવા માટે ગીતશાસ્ત્રમાંથી કલમ ટાંકે છે.

the marvelous things

અદભુત વસ્તુઓ અથવા ""ચમત્કારો."" આંખે અંધ અને પગે અપંગ લોકોને ઈસુ સાજા કરે છે, આ તેનો ઉલ્લેખ કરે છે [માથ્થી 21:14] (../21/14.md).

Hosanna

અમને બચાવો"" આ શબ્દનો અર્થ છે અને “ઈશ્વરની સ્તુતિ કરો!"" તેમ પણ અર્થ થાય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 21: 9] (../21/09.md)માં કેવી રીતે કર્યો છે.

the Son of David

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા, તેથી તેનો અનુવાદ ""દાઉદના વંશજ"" તરીકે થઈ શકે છે. જો કે, ""દાઉદનો દીકરો"" મસીહ માટે શીર્ષક છે, અને બાળકો ઈસુને કદાચ આ શીર્ષકથી સંબોધી રહ્યા હતા. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 21: 9] (../21/09.md)માં કેવી રીતે કર્યો છે.

they became very angry

તે સૂચવે છે કે તેઓ ગુસ્સે થયા હતા કારણ કે તેઓ માનતા નહોતા કે ઈસુ જ ખ્રિસ્ત છે અને તેઓ ઇચ્છતા નથી કે અન્ય લોકો તેમની સ્તુતિ કરે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ખૂબ ગુસ્સે થયા કારણ કે લોકો ઈસુની સ્તુતિ કરતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)