gu_tn_old/mat/21/13.md

1.7 KiB

He said to them

ઈસુએ તે સર્વ નાણાંવટીઓને અને વેપારીઓને કહ્યું.

It is written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રબોધકોએ અગાઉ લખ્યું હતું"" અથવા ""ઈશ્વરે પહેલા કહ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

My house will be called

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

My house

અહીં “મારું” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે અને “ઘર” એ મંદિરનો ઉલ્લેખ કરે છે.

a house of prayer

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સ્થાન જ્યાં લોકો પ્રાર્થના કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

a den of robbers

એક રૂપકના ઉપયોગ દ્વારા મંદિરમાં વસ્તુઓ ખરીદતા અને વેચતા લોકોને ઈસુ ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લૂંટારાઓના કોતર જેવું કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)