gu_tn_old/mat/21/12.md

1.0 KiB

General Information:

કલમ 13 માં, ઈસુએ યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ કરી નાણાંવટીઓને અને વેપારીઓને ઠપકો આપ્યો.

Connecting Statement:

ઈસુ પ્રાર્થનાઘરમાં પ્રવેશ કરે છે, આ તેનો ઉલ્લેખ છે.

Jesus entered into the temple

ઈસુ ખરેખર રીતે મંદિરમાં પ્રવેશ્યા ન હતા. તેઓએ મંદિરના આસપાસના આંગણામાં પ્રવેશ કર્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

those who bought and sold

મંદિરમાં યોગ્ય અર્પણ ચડાવવા માટે મુસાફરોએ ખરીદવા પડે તેવા પ્રાણીઓ અને અન્ય વસ્તુઓનું વેચાણ વેપારીઓ કરતા હતા.