gu_tn_old/mat/21/04.md

1.6 KiB

General Information:

અહીં લેખક ઝખાર્યા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે યરુશાલેમમાં ગધેડા પર સવારી કરી પ્રવેશ કરવાની ભવિષ્યવાણીને ઈસુ પૂર્ણ કરે છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સમજાવે છે કે કેવી રીતે ઈસુના કામો શાસ્ત્રની વાતો પૂર્ણ કરે છે.

this came about that what was spoken through the prophet might be fulfilled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ એ માટે થયું કે જેથી ઈશ્વરે ઘણા વર્ષો અગાઉ પ્રબોધકો મારફતે જે કહ્યું હતું તે પૂર્ણ થાય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

through the prophet

ત્યાં ઘણા પ્રબોધકો હતા. માથ્થી ઝખાર્યાની વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઝખાર્યા પ્રબોધક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)