gu_tn_old/mat/21/01.md

470 B

Connecting Statement:

યરૂશાલેમમાં ઈસુના પ્રવેશની ઘટનાના વૃતાંતની આ શરૂઆત છે. અહીં ઈસુ, તેમના શિષ્યોએ શું કરવું તે વિશેની સૂચનાઓ આપે છે.

Bethphage

આ યરૂશાલેમ નજીકનું એક ગામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)