gu_tn_old/mat/20/28.md

2.5 KiB

the Son of Man ... his life

ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાની જાત વિશે વાત કરે છે. જો જરૂરી હોય, તો તમે અહીં પ્રથમ વ્યક્તિના રૂપમાં અનુવાદ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

did not come to be served

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાઓ તેમની સેવા કરે તે માટે તેઓ(ઈસુ) આવ્યા નથી” અથવા ""એ માટે આવ્યા નથી કે જેથી બીજા લોકો તેમની સેવા કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

but to serve

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ લોકોની સેવા કરવા માટે આવ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

to give his life as a ransom for many

ઈસુનું જીવન ""ખંડણી"" એટલે કે લોકોને તેમના પોતાના પાપરૂપી શિક્ષાથી મુક્ત કરી બચાવવા આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણા લોકો માટે પોતાનો જીવ આપવા"" અથવા ""ઘણા લોકોના પાપોને માટે પોતાનો જીવ આપવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to give his life

કોઈના માટે પોતાનો જીવ આપવો એ રૂઢીપ્રયોગ છે એટલે કે સ્વેચ્છાએ બીજાને માટે મૃત્યુ પામવું, સામાન્ય રીતે એ પ્રમાણે બીજાઓની મદદ કરવી. વૈકલ્પિક ભાષાંતર: ""મૃત્યુ પામવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

for many

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણા લોકો માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)