gu_tn_old/mat/20/21.md

619 B

at your right hand ... at your left hand

આ સત્તાના હોદ્દાઓ, અધિકાર અને માન મહિમા હોવા વિશેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in your kingdom

અહીં ""રાજ્ય"" એ ઈસુ રાજા તરીકે રાજ કરશે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તમે રાજા હશો ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)