gu_tn_old/mat/20/19.md

1.5 KiB

and will deliver him to the Gentiles for them to mock

યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને વિદેશીઓને સોપશે અને વિદેશીઓ તેમની ઠઠ્ઠા મશ્કરી કરશે.

to flog

તેમને કોરડા મારશે અથવા “કોરડાનો માર મારશે”

the third day

ત્રીજા એ ત્રણ નું સ્વરૂપ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

him ... to crucify him ... he will be raised up

ઈસુ સ્વયંનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિના રૂપમાં કરે છે. જો જરૂરી હોય, તો તમે આનો અનુવાદ પ્રથમ વ્યક્તિના રૂપમાં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

he will be raised up

ઉઠાડવામાં આવશે"" તે શબ્દો ""જીવંત બનાવવામાં આવશે"" તેના રૂઢીપ્રયોગ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમને ઉઠાડશે"" અથવા ""ઈશ્વર ફરીથી તેમને જીવંત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)