gu_tn_old/mat/20/18.md

1.4 KiB

See, we are going up

હવે પછી તેઓ જે કહેવાના છે તે પ્રત્યે શિષ્યોએ ફરજીયાતપણે ધ્યાન આપવાની જરૂર છે તે સૂચવવા માટે ઈસુ ""જુઓ"" શબ્દનો ઉપયોગ કરે છે.

we are going up

અહીં “આપણે” એ ઈસુ અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

the Son of Man will be delivered

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈક માણસના દીકરાને પરસ્વાધીન કરશે.."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Son of Man ... him

ઈસુ સ્વયંનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિના રૂપમાં કરે છે. જો જરૂરી હોય, તો તમે આનો અનુવાદ પ્રથમ વ્યક્તિના રૂપમાં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

They will condemn

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને શિક્ષા કરશે.