gu_tn_old/mat/20/13.md

1.4 KiB

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

to one of them

કામદારો પૈકીનો એક કામદાર કે જેણે આખો દિવસ કામ કર્યું છે

Friend

એક શબ્દનો ઉપયોગ કરો જેનો ઉપયોગ એક માણસ બીજા માણસને સંબોધન કરવા માટે કરશે જેને તે હળવી રીતે ઠપકો આપી રહ્યો છે.

Did you not agree with me for one denarius?

ઘરધણી ફરિયાદ કરનારા કાર્યકરને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે પહેલેથી જ સહમત થયા છીએ કે હું તમને એક દીનારનું વેતન આપીશ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a denarius

તે સમયે તે દૈનિક વેતન હતું. વૈકલ્પિક ભાષાંતર: ""એક દિવસના કામનું વેતન"" (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)