gu_tn_old/mat/19/29.md

1.0 KiB

for my name's sake

અહીંયા ""નામ"" એ સમગ્ર વ્યક્તિનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા નામને લીધે"" અથવા ""કારણ કે તે મારામાં વિશ્વાસ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

will receive one hundred times as much

તેઓએ જે છોડ્યું હશે તેના બદલામાં ઈશ્વર તેઓને 100 ગણું પાછું આપશે. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

will inherit eternal life

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તેમને અનંતજીવનનો આશીર્વાદ આપશે"" અથવા ""ઈશ્વર તેઓને સદાકાળ માટે જીવતા રાખશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)