gu_tn_old/mat/19/23.md

1.3 KiB

Connecting Statement:

ઈસુએ પોતાના શિષ્યોને સંપતિ, ભૌતિક વાનાં ત્યજી દેવાનો અને ઈશ્વર સાથે સબંધમાં રહેવાનો બદલો સમજાવે છે.

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

to enter in to the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ આકાશમાંના ઈશ્વરને તેમના રાજા તરીકે સ્વીકારવા"" અથવા ""ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)