gu_tn_old/mat/19/17.md

844 B

Why do you ask me about what is good?

ઈસુ અલંકારિક પ્રશ્ન પૂછીને તે જુવાનને સારું શું છે તેના કારણો વિશે વિચાર કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. વૈકલ્પિક ભાષાંતર: ""શું સારું છે તે વિશે તું મને પૂછે છે"" અથવા ""વિચાર કે સારું શું છે તે વિશે તું મને કેમ પૂછે છે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Only one is good

ઈશ્વર એકલા જ સારા છે

to enter into life

અનંત જીવન પ્રાપ્ત કરવા માટે