gu_tn_old/mat/19/12.md

2.2 KiB

For there are eunuchs who were that way from their mother's womb

તમે અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પુરૂષો લગ્ન કરતા નથી તેના કારણો ભિન્ન ભિન્ન છે. ઉદાહરણ તરીકે, ઘણા માણસો ખોજા તરીકે જન્મ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

there are eunuchs who were made eunuchs by men

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણાં માણસોએ બીજાઓને ખોજા બનાવ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

eunuchs who made themselves eunuchs

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઘણાં માણસો કે જેમણે પોતાના અંગત અંગોને દૂર કરીને પોતાને ખોજા બનાવ્યા છે"" અથવા 2) ""જે પુરુષોએ અવિવાહિત અને શારીરિક રીતે શુદ્ધ રહેવાનું પસંદ કરેલ છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for the sake of the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી તેઓ આકાશમાં આપણા ઈશ્વરની ઉત્તમ રીતે સેવા કરી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to receive this teaching, let him receive it

આ શિક્ષણ સ્વીકાર કરો…. સ્વીકાર કરો