gu_tn_old/mat/18/34.md

1.3 KiB

General Information:

[માથ્થી 18: 1] (../18/01.md) માં શરૂ થયેલ દ્રષ્ટાંતનો આ અંત છે, જ્યાં ઈસુ આકાશના રાજ્યમાં નવા જીવન વિશે શિક્ષણ આપે છે.

Connecting Statement:

ઈસુ માફી અને સમાધાનનું દ્રષ્ટાંત પૂર્ણ કરે છે.

His master

રાજાએ

handed him over

તેને પીડા આપનારને આપ્યો. પહેલાં તો રાજાએ પ્રથમ ચાકરને પીડા આપનારને સોપ્યો નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે તેના સેવકોને તેને પીડા આપનારને આપવાનો આદેશ કર્યો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to the torturers

કે જેઓ તેને પીડા આપશે

that was owed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પ્રથમ સેવકે રાજાને જે દેવું વાળવાનું હતું તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)