gu_tn_old/mat/18/22.md

606 B

seventy times seven

શક્ય અર્થો આ પ્રમાણે છે છે 1) ""70 ગુણ્યા 7"" અથવા 2) ""77 વખત."" જો કોઈ નંબરનો ઉપયોગ કરવો ગૂંચવણભર્યું હશે, તો તમે તેને ""તમે ગણી શકો તેના કરતાં પણ વધારે વખત"" અથવા ""તમારે હંમેશા તેને માફ કરવો જોઈએ"" એ તરીકે અનુવાદ કરો. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)