gu_tn_old/mat/18/18.md

1.5 KiB

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

you

અહીં સર્વ શબ્દો બહુવચનમાં છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

whatever things you bind on earth will be bound in heaven; and whatever you release on earth will be released in heaven

અહીંયા ""બાંધવું"" રૂપક છે જેનો અર્થ પ્રતિબંધિત કરવાનો છે, અને ""છોડવું"" એ કોઈ વસ્તુને મંજૂરી આપવા માટેનો અર્થ છે. પણ, ""આકાશમાં"" એ ઉપનામ છે જે ઈશ્વરને રજૂ કરે છે. જુઓ કે તમે [માથ્થી 16:19] (../16/19.md) માં સમાન શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જે કંઈ પણ પૃથ્વી બાંધશો કે છોડશો તેને આકાશમાં ઈશ્વર મંજૂર કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.