gu_tn_old/mat/18/17.md

801 B

if he refuses to listen to them

જો તમારો સાથી વિશ્વાસી ભાઈ તમારી સાથે આવેલા સાક્ષીઓનું સાંભળવાનો ઇનકાર કરે

to the church

તો તમારે વિશ્વાસીઓના સંપૂર્ણ સમુદાયનો સંપર્ક કરવો

let him be to you as a Gentile and a tax collector

તમારે તેની સાથે વિદેશી અથવા દાણીના જેવો વ્યવહાર કરવો. આનો અર્થ એ છે કે તેમે તેને વિશ્વાસીઓની મંડળીમાંથી નાબુદ કરો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)