gu_tn_old/mat/18/07.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ શિષ્યોને શીખવવા માટે નાના બાળકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે અને બાળકોને પાપ કરવા પ્રેરવાના ભયંકર પરિણામો વિશે ચેતવણી આપે છે.

to the world

અહીં “જગત” લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જગતના લોકોને” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the stumbling blocks ... those stumbling blocks come ... the person through whom those stumbling blocks come

અહીં ""ઠોકર ખવડાવવું"" પાપ માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""બાબતો જે લોકોને પાપ કરવા પ્રેરે છે ... જે બાબતો લોકોને પાપ કરવા પ્રેરે છે ... કોઈ વ્યક્તિ બીજાને પાપ કરવા પ્રેરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)