gu_tn_old/mat/18/06.md

829 B

a great millstone should be hung about his neck, and that he should be sunk into the depths of the sea

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તેના કોટે ઘંટીનું પડ બાંધીને તેને ઊંડા સમુદ્રમાં ફેંકી દે તે તેના માટે સારું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

millstone

આ ઘઉંના દાણાને અનાજમાં એટલે કે લોટ પિલવા માટે વપરાતો મોટો, ભારે, ગોળાકાર પથ્થર છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભારે પથ્થર