gu_tn_old/mat/18/05.md

958 B

in my name

અહીં “મારું નામ” એ સમગ્ર વ્યક્તિને વર્ણવે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા નામે” અથવા “તે મારો શિષ્ય છે માટે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Whoever ... in my name receives me

ઈસુનો અર્થ એ છે કે તેને આવકારવામાં આવે છે તેના જેવું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ વ્યક્તિ ... મારા નામને લીધે તમારો આવકાર કરે તો તે મારો આવકાર કરે છે"" અથવા ""જ્યારે કોઈ વ્યક્તિ ... મારા નામમાં આવકારે છે, તો તે મને આવકારે છે