gu_tn_old/mat/18/01.md

1.4 KiB

General Information:

સુવાર્તામાં આ નવા ભાગની શરૂઆત છે જે [માથ્થી 18:35] (../18/35.md) માં જોવા મળે છે, જ્યાં ઈસુ આકાશના રાજ્યના જીવન વિશે શિક્ષણ આપે છે. અહીં, ઈસુ શિષ્યોને શિક્ષણ આપવા માટે નાના બાળકનો ઉપયોગ કરે છે.

Who then is greatest

કોણ મહત્વનું છે અથવા “આપણામાં કોણ મહત્વનું છે”

in the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના રાજ્યમાં"" અથવા ""આપણા આકાશમાંના પિતા તેમનું રાજ્ય પૃથ્વી પર સ્થાપિત કરશે ત્યારે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)