gu_tn_old/mat/16/28.md

1.4 KiB

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે શું કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

to you

જગતની બધી જ બાબતો બહુવચનમાં છે અને તે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

will certainly not taste death

અહીંયા ""સ્વાદ"" એટલે કે અનુભવ. વૈકલ્પિક ભાષાંતર: ""મૃત્યુનો અનુભવ થશે નહીં"" અથવા ""મૃત્યુ પામશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

until they see the Son of Man coming in his kingdom

અહીંયા ""તેમનું રાજ્ય"" તેમને રાજા તરીકે રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી તેઓ માણસના દીકરાને રાજા તરીકે આવતો જુએ નહીં"" અથવા ""માણસનો દીકરો રાજા છે તે લોકો જ્યાં સુધી જુએ નહીં ત્યાં સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)