gu_tn_old/mat/16/27.md

1.5 KiB

the Son of Man ... his Father ... Then he will reward

અહીં ઈસુ પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું, માણસનો દીકરો ... મારા પિતા ... અને હું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

is going to come in the glory of his Father

પિતાના માહિમમાં પાછા આવશે

with his angels

અને દૂતો તેમની સાથે હશે. જો તમે પ્રથમ વ્યક્તિમાં ઈસુ બોલતા હોય તે રીતે વાક્યના પ્રથમ ભાગનો અનુવાદ કરેલ છે તો તમે આ રીતે અનુવાદ કરી શકો છો ""અને મારા પિતાન દૂતો મારી સાથે હશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

his Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને માનવ પુત્ર ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

according to his actions

દરેક વ્યક્તિને તેના કામ પ્રમાણે બદલો મળશે