gu_tn_old/mat/16/23.md

935 B

Get behind me, Satan! You are a stumbling block to me

ઈસુનો અર્થ એ છે કે પિતર શેતાનની જેમ વર્તન કરી રહ્યો છે કારણ કે જે હેતુ માટે ઈશ્વરે તેમને મોકલ્યા છે તે પૂર્ણ કરવાથી ઈસુને અટકાવવા માટે પિતર પ્રયત્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારી પાછવાડે જા, શેતાન! તું મને ઠોકર રૂપ છે"" અથવા "" શેતાન મારી પછવાડે જા! હું તને શેતાન કહું છું કારણ કે તું મને ઠોકરરૂપ છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Get behind me

મારાથી દુર જા