gu_tn_old/mat/16/22.md

1007 B

Then Peter took him aside

ઈસુએ તેઓને પ્રથમવાર કહ્યું કે ઈસુ ટૂંક સમયમાં મૃત્યુ પામશે (કલમ 21). તેમણે પહેલીવાર આમ કહ્યા પછી આ બાબત શિષ્યોને ઘણીવાર કહી. અહીં પ્રથમવાર પિતર ઈસુને એક બાજુએ લઈ જાય છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Peter took him aside

કોઈ સાંભળે નહીં તે રીતે પિતરે ઈસુને કહ્યું.

May this be far from you

આ એક રૂઢીપ્રયોગ છે ""એવું તમને કદી ન થાઓ."" વૈકલ્પિક ભાષાંતર: ""ના"" અથવા ""કદી નહીં"" અથવા ""ઈશ્વર એમ થવા ન દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)