gu_tn_old/mat/16/18.md

2.1 KiB

I also say to you

હવે ઈસુ જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

you are Peter

પિતરના નામનો આર્થ “પથ્થર” થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

upon this rock I will build my church

જે લોકો સમુદાય તરીકે ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓમાં એકતા માટેનું એક રૂપક અહીં ""મારી મંડળી બાંધવી"" છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પથ્થર"" પિતરને દર્શાવે છે, અથવા 2) ""ખડક"" એ સત્યને રજૂ કરે છે જે પિતરે હમણાં જ [માથ્થી 16:16] (../16/16md) માં કહ્યું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

The gates of Hades will not prevail against it

અહીં ""હાદેસ"" શબ્દ એવા શહેર માટે વપરાય છે કે જે દિવાલોથી ઘેરાયેલ મોટા દરવાજા છે જેમાં મૃત્યુ પામેલા લોકો અંદર અને બીજા લોકો બહાર રહે છે. અહીં “હાદેસ"" મૃત્યુને દર્શાવે છે, અને તેના ""દરવાજા"" તેનું સામર્થ્ય પ્રગટ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “મારી મંડળી વિરુદ્ધ મૃત્યુની સત્તાઓનું જોર ચાલશે નહીં"" અથવા 2) ""જેમ સૈન્ય શહેરને તોડી પાડે છે તેમ મારી મંડળી મૃત્યુની સત્તાને તોડી નાખશે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])