gu_tn_old/mat/16/17.md

1.4 KiB

Simon Bar Jonah

સિમોન યૂના પુત્ર (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

flesh and blood have not revealed

અહીં “માસ અને રક્ત” એ માનવ દેહનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મનુષ્યએ પ્રગટ કર્યું નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

to you

અહીંયા ""આ"" શબ્દ એ પિતરનું નિવેદન કે, ઈસુ ખ્રિસ્ત છે અને જીવતા ઈશ્વરના દીકરા છે, તેનું વર્ણન કરે છે.

but my Father who is in heaven

સમજાયેલી માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશમાંના મારા બાપે તને એ જણાવ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)