gu_tn_old/mat/16/11.md

1.1 KiB

Connecting Statement:

ઈસુ સતત શિષ્યોને સદૂકીઓ અને ફરોશીઓ વિશે ચેતવે છે.

How is it that you do not understand that I was not speaking to you about bread?

ઈસુ શિષ્યોને ઠપકો આપવા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે કેમ સમજતા નથી કે હું રોટલી વિશે કહેતો નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the yeast of the Pharisees and Sadducees

અહીં ""ખમીર"" દુષ્ટ વિચારો અને ખોટા ઉપદેશને રજૂ કરે છે. ""ખમીર"" તરીકે અનુવાદ કરો અને તમારા અનુવાદનો અર્થ સમજાવશો નહીં. 16:12 માં શિષ્યો સમક્ષ આ અર્થ સ્પસ્ટ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)