gu_tn_old/mat/16/09.md

686 B

Connecting Statement:

ઈસુ સતત તેમના શિષ્યોને સદૂકીઓ અને ફરોશીઓ વિશે સાવધ કરે છે.

Do you not yet perceive or remember ... you gathered up?

ઈસુ શિષ્યોને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સ્મરણ કરો ... તમે કેટલી ટોપલીઓ ભેગી કરી હતી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the five thousand

5,000 (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)