gu_tn_old/mat/15/31.md

685 B

the crippled made well

આને સક્રિય રૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “પગથી અપંગ માણસ સાજો થયો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the crippled ... the lame ... the blind

આ નામાંકિત વિશેષણોને વિશેષણ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અપંગ લોકો ... ચાલી ના શકે તેવા અપંગ લોકો ... અંધ લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)