gu_tn_old/mat/15/28.md

890 B

let it be done

આને સક્રીય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “હું તે પ્રમાણે કરીશ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Her daughter was healed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ તેની દીકરીને સાજી કરી"" અથવા ""તેણીની દીકરી સાજી થઈ ગઈ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

from that hour

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""બરાબર તે જ સમયે"" અથવા ""તરત જ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)