gu_tn_old/mat/15/27.md

904 B

even the little dogs eat some of the crumbs that fall from their masters' tables

ઈસુ જે રીતે કહેવતમાં બોલે છે તે જ રીતે તે સ્ત્રી પણ ઈસુને ઉત્તર આપે છે. તેનો અર્થ એ છે કે યહૂદીઓ જે વસ્તુઓ ફેંકી દે છે તેમની કંઈક બિન-યહૂદીઓને પ્રાપ્ત થવી જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the little dogs

લોકો કૂતરાઓને ઘરેલું પ્રાણી તરીકે રાખે છે તે શબ્દનો અહીં ઉપયોગ કરો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 15:26] (../15/26.md)માં કેવી રીતે કર્યો છે.