gu_tn_old/mat/15/26.md

1.0 KiB

It is not right to take the children's bread and throw it to the little dogs

ઈસુ કહેવતથી સ્ત્રીને જવાબ આપે છે. તેનો સર્વસામાન્ય અર્થ એ છે કે યહૂદીઓ એવું માને છે કે જે યહૂદીઓનું છે તે બિન-યહૂદીઓને આપવું યોગ્ય નથી. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

the children's bread

અહીંયા ""રોટલી"" એ ખોરાકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""બાળકોનો ખોરાક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

the little dogs

યહૂદીઓ કુતરાને અશુદ્ધ પ્રાણી માને છે. અહીં કુતરા શબ્દનો ઉપયોગ બિન યહૂદીઓને દર્શાવવા માટે છે.