gu_tn_old/mat/15/24.md

825 B

I was not sent to anyone

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે મને બીજા કોઈના માટે મોકલ્યો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to the lost sheep of the house of Israel

આ ઇઝરાએલની સમગ્ર રાષ્ટ્રની તુલના ઘેટાં સાથે કરે છે કે જે તેમના ઘેટાંપાળકથી દૂર ચાલ્યા ગયા છે. જુઓ કે તમે [માથ્થી 10: 6] (..//6/md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)