gu_tn_old/mat/15/22.md

2.3 KiB

Behold, a Canaanite woman came out

જુઓ"" શબ્દ આપણને વૃતાંતમા નવા વ્યક્તિના આગમન વિશે સાવધ કરે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક કનાની સ્ત્રી હતી જે આવી

a Canaanite woman came out from that region

તે પ્રદેશમાંથી આવેલી સ્ત્રી કે જે કનાની લોકોના સમૂહની છે તેને કનાની કહેવામાં આવતી હતી. આ સમયે કનાન દેશ અસ્તિત્વમાં હતો નહીં. તે સ્ત્રી, તૂર અને સિદોનના શહેરો નજીક રહેતા લોકોના સમૂહનો એક ભાગ હતી.

Have mercy on me

આ શબ્દસમૂહ સૂચવે છે કે તે સ્ત્રી વિનંતી કરે છે કે ઈસુ તેની દીકરીને સાજી કરે. વૈકલ્પિક ભાષાંતર: ""દયા કરો અને મારી દીકરીને સાજી કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Son of David

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા તેથી આનો અનુવાદ ""દાઉદના વંશજ"" તરીકે કરવો જોઈએ. જો કે, ""દાઉદનો દીકરો"" મસીહ માટે પણ ઉપનામ છે, અને સ્ત્રી કદાચ આ શિર્ષકથી ઈસુને સંબોધી રહી હતી.

My daughter is severely demon-possessed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અશુદ્ધ આત્મા મારી દીકરીને ભયંકર રીતે સતાવે છે"" અથવા ""અશુદ્ધ આત્મા મારી દીકરીને ભયંકર રીતે સતાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)